શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (15:53 IST)

ગણેશ ચતુર્થી 2018 - ધન મેળવવાની ઈચ્છા છે તો આ રંગના ગણપતિની કરો પૂજા

- જુદા જુદા પ્રકારની મનોકામના પૂરી કરવા માટે ગણપતિના અનેક ઉપાયો બતાવ્યા છે. 
-  જો તમને તમારા દુશ્મનોને રોકવા છે તો ફરી ગણેશ ભગવાનને પીળી ક્રાંતિવાળા સ્વરૂપનુ ધ્યાન ક્રવુ પડશે.  
-  કોઈને તમારા વશમાં કરવાછે તો તેમના અરુણ કાંતિમય સ્વરૂપનુ મનમાંને મનમાં જ ધ્યાન કરો. 
. કોઈના મનમાં તમારા માટે પ્રેમ જગાડવો છે તો લાલ રંગવાળા ગણેશજીનુ ધ્યાન કરો. 
- બળવાન વગેરે થવા માટે પણ આ રૂપનુ ધ્યાન કરો. 
- જેમને ધન મેળવવાની ઈચ્છા હોય તેમને લીલા રંગના શ્રીગણેશની પૂજા કરવી જોઈએ. 
-  જેમને મોક્ષ પ્રાપ્ત કરવો છે તેમને સફેદ રંગના ગણપતિની પૂજા કરવી જોઈએ. 
 
ઉપરોક્ત સર્વ કાર્યોમાં સંપૂર્ણ સફળતા ત્યારે જ મળશે જ્યારે તમે ત્રણેય સમય ગણપતિનું ધ્યાન અને જાપ કરશો.