બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (16:56 IST)

Ganesh chaturthi 2023- ગણેશ ચતુર્થી ક્યારે છે

 ganesh chaturthi 2023
Ganesh chaturthi 2023- ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.  
 
માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને સિંહ રાશિમાં સોમવારે મધ્યાહન કાળ દરમિયાન થયો હતો. તેથી જ આને મુખ્ય ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી તરીકે ગણવામાં આવે છે. તેને કલંક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક પ્રદેશોમાં લોકો તેને દંડ ચોથ તરીકે પણ ઓળખે છે.
 
ગણેશ ચતુર્થી 2023 તારીખ અને મુહૂર્ત
19 સપ્ટેમ્બર, 2023 (મંગળવાર)
11:01:23 to 13:28:15સમયગાળો :2 કલાક 26 મિનિટ

Edited By-Monica Sahu