શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Modified: મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (13:13 IST)

ગણેશ ચતુર્થી 2022 મુહુર્ત - ગણેશ સ્થાપના શુભ મુહુર્ત

Ganesha
ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે. 
 
ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત  (Ganesh Chaturthi Puja Muhurat): - 31 ઓગસ્ટ  સપ્ટેમ્બરના રોજ મધ્યાહ્ન પૂજાનો સમય બપોરે 11:47 મિનિટથી લઈને 02 
 
વાગીને 46 મિનિટ સુધીનો છે.  આ ઉપરાંતના અન્ય મુહુર્ત નીચે પ્રમાણે છે. 
ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત 
 
ચતુર્થી તિથિનો પ્રારંભઃ 30 ઓગસ્ટ 2022 બપોરે 03:33 વાગ્યે
ચતુર્થી તારીખ સમાપ્ત  31મી ઓગસ્ટ 2022 બપોરે 03:22 વાગ્યે
 
ગણેશ ચતુર્થી ઉપવાસની તારીખ: 31 ઓગસ્ટ, 2022
શુભ મુહુર્ત 31 ઓગસ્ટ - સવારે 11.05 વાગ્યાથી બપોરે 01.38 વાગે
રવિ યોગ 31 ઓગસ્ટ - સવારે 05. 58 મિનિટથી બપોરે 12.12 વાગ્યા સુધી