શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : મંગળવાર, 7 સપ્ટેમ્બર 2021 (10:55 IST)

ગણેશ ચતુર્થી 2021 મુહુર્ત - ગણેશ સ્થાપના શુભ મુહુર્ત

ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે. 
 
જ્યોતિષાચાર્યના મુજબ ભગવન ગણેશની કૃપાથી સુખ શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. માન્યતા છે કે ગણેશ ચતુર્થીના દિવસે વ્યક્રિને કાળા અને ભૂરા રંગના વસ્ત્ર ધારન નહી કરવા જોઈએ. આ દિવસે લાલ કે પીળા રંગના વસ્ત્ર પહેરવુ શુભ હોય છે. 
 
ગણેશ ચતુર્થી પૂજાનુ શુભ મુહૂર્ત બપોરે 12.17 વાગીને શરૂ થઈને રાત્રે 10 વાગ્યા સુધી રહેશે.  આ ઉપરાંતના અન્ય મુહુર્ત નીચે પ્રમાણે છે.