રવિવાર, 18 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (12:01 IST)

આજે તિજોરીમાં મુકો ગણેશજીની ખાસ પ્રતિમા - ધનથી ભરાય જશે તમારી તિજોરી

ગણેશ ચતુર્થી
14 સપ્ટેમ્બરના રોજ  ગણેશોત્સવનો અંતિમ બુધવાર છે. બુધવારનો દિવસ પણ બાપ્પાના પ્રિય દિવસોમાંથી એક છે આથી આ પણ ગજાનનને સમર્પિત છે.  આજે  બપ્પ્પાની ખાસ પ્રતિમા તિજોરીમાં મુકો. 

 
શ્વેતાર્ક ગણેશજીની પ્રતિમાને તિજોરીમાં સ્થાપિત કરશો તો ધન-દોલતથી ભરાય જશે તમારો ઘર સંસાર. મુદ્રલ પુરાણ મુજબ શ્વેતાર્ક ગણપતિની પૂજા સર્વશ્રેષ્ઠ ગણાય છે. શ્વેતાર્ક ગણેશના પૂજનથી  જીવનમાં ભૌતિક સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ થાય છે. શ્વેતાર્કને મદાર કે આક પણ કહેવાય છે. આ બે પ્રકારના હોય છે. આ શિવજી બહુ પ્રિય છે.