ચૂંટણીપંચે અમિત શાહ પરથી રોક હટાવી

amit shah
Last Modified શુક્રવાર, 18 એપ્રિલ 2014 (10:11 IST)

ચૂંટણીપંચે

ગુરૂવારે મોડી રાત્રે ભાજપા નેતા અને યૂપીમાં ચૂંટણી પ્રભારી પર અને રોડ શો પર લાગેલી રોક હટાવી દીધી. આપત્તિજનક ભાષાનો ઉપયોગ કરવાના પર આયોગે 11 એપ્રિલને અમિત શાહ પર આ રોક હટાવી લીધી. ચૂંટણી પંચે તેમને આગળ આચારસંહિતાનુ પાલન કરવાની સલાહ આપી છે.

ચૂંટણી પંચે આ સંબંધમાં એક પત્ર રજૂ કર્યો છે. જેમા કહેવામાં આવ્યુ છે કે આયોગ શાહની જનસભાઓ, રાખશે. ચૂંટણી પંચે તેના મુજબ શાહને બીજી તક એ આધાર પર આપવામાં આવી રહી છે કે તેમણે ભવિષ્યમાં આચાર સંહિતાનુ ઉલ્લંઘન ન કરવાની પ્રતિબદ્ધતા બતાવી હતી. જો કે સપા નેતા આઝમ ખા ને કોઈ રાહત નથી આપવામાં આવી. શાહની સાથે આયોગે આઝમની રેલીઓ અને જનસભાઓ પર રોક લગાવી હતી.


આ પણ વાંચો :