મોદીની પત્ની જશોદાબેને શુભ સમય પર વોટિંગ કર્યુ

jashodaben
નવી દિલ્હી| Last Modified બુધવાર, 30 એપ્રિલ 2014 (17:31 IST)

. લોકસભા ચૂંટણીના સાતમાં ચરણમાં નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેને બુધવારે મહેસાણામાં વોટ નાખ્યો. જશોદાબેને બપોરે 12.39 વાગ્યે વોટ નાખ્યો. ભાજપાના મુજબ આ સમય ખૂબ શુભ હોય છે. જશોદાબેન પોતાના પરિવારના સભ્યો સાથે વોટ આપવા પહોંચી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે જશોદાબેન અગાઉ પોતાની ઈચ્છા બતાવી ચુક્યા છે કે તેમના પતિ મોદી પીએમ બને.આ પણ વાંચો :