લોકસભા ચૂંટણી 2014 : ગુજરાતમાં કોની સામે કોણ?
ગુજરાતમાં દેશના દિગ્ગજ રાજકીય પક્ષોએ પોતાના અસ્તિત્વ માટેના ખરાખેરીનો ખેલ આજથી પ્રારંભ થઈ ગયો છે. કારણ રાજયની બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસમાં કોની સામે કોણ? બાકી રહેલી સીટો પર બંને પક્ષના દિગ્ગજો કોને ઉતારવા તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. | બેઠક | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
| ગાંધીનગર | એલ.કે. એડવાણી | બાકી | બાકી |
| મહેસાણા | જયશ્રીબેન પટેલ (સાંસદ) | જીવાભાઈ પટેલ | |
| અમદાવાદ પશ્ચિમ | ડા. કિરીટ સોલંકી | ઈશ્વરભાઈ મકવાણા | |
| સાબરકાંઠા | બાકી | શંકરસિંહ વાઘેલા | |
| પાટણ | લીલાધાર વાઘેલા | બાકી | |
| બનાસકાંઠા | હરિભાઈ ચૌધરી | જોઈતારામ પટેલ | |
| વડોદરા | નરેન્દ્ર મોદી | નરેન્દ્ર રાવત | |
| આણંદ | દિલીપ પટેલ | ભરતસિંહ સોલંકી | |
| ખેડા | બાકી | દિનશા પટેલ | |
| છોટા ઉદેપુર | રામસિંહ રાઠવા | નારણ રાઠવા | |
| દાહોદ | જશવંતસિંહ ભાંભોર | ડા. પ્રભા તાવિયાડ | |
| સુરત | દર્શના જરદોશ | બાકી | |
| નવસારી | સી.આર. પાટીલ | બાકી | |
| વલસાડ | કે.સી. પટેલ | કિશન પટેલ | |
| બારડોલી | પ્રભુભાઈ વસાવા | ડા. તુષાર ચૌધરી | |
| પોરબંદર | વિઠ્ઠલ રાદડિયા | કાંધલ જાડેજા (એનસીપી-સંભવિત) | |
| જામનગર | પૂનમ માડમ | વિક્રમ માડમ | |
| અમરેલી | નારણ કાછડિયા | બાકી | |
| ભાવનગર | ભારતીબેન શિયાળ | પ્રવીણ રાઠોડ | |
| રાજકોટ | મોહન કુંડારિયા | કુંવરજી બાવળિયા | |
| સુરેન્દ્રનગર | દેવજી ફતેપરા | સોમાભાઈ પટેલ | |
| કચ્છ | વિનોદભાઈ ચાવડા | ડા. દિનેશ પરમાર | |
| અમદાવાદ પૂર્વ | બાકી | બાકી | |
| પંચમહાલ | બાકી | બાકી | |
| ભરુચ | મનસુખ વસાવા | બાકી | |
| | | |
| | | |
| | | |
| | | |