સલીમ ખાને નરેન્દ્ર મોદીની ઉર્દૂ વેબસાઈટ લોંચ કરી

modi urdu
મુંબઈ :| Last Updated: બુધવાર, 16 એપ્રિલ 2014 (17:24 IST)

અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે વેબસાઈટ લોન્ચ કરી છે. જોકે નરેન્દ્ર મોદીની પોતાની મુખ્ય ભાષાઓમાં વેબસાઈટ ધરાવે છે. પરંતુ સલીમ ખાને નરેન્દ્ર મોદી માટે લોન્ચ કરેલી વેબસાઈટ ઉર્દૂમાં છે. આ ઉપરાંત સલીમ ખાને મોદીને સમર્થન કરનારું નિવેદન આપતા કહ્યું કે મોદી રાજમાં સુરક્ષિત છે મુસ્લિમ..\\\\આ પણ વાંચો :