- લાઈફ સ્ટાઈલ
- બાળ જગત
- નોલેજ
બાળકોના પ્રશ્નો -7
ઋષિકપૂરના પુત્રનુ નામ શુ છે ?
1)
મિમોહ 2) રણબીર 3) અમિત 4) તુષાર
2)
માણસનુ સરેરાશ આયુષ્ય કેટલુ છે ?
1) 60 2) 75 3) 53 4) 100
3)
સૌથી લાંબુ આયુષ્ય કોણુ છે ?
1)
વ્હેલ 2) મનુષ્ય 3) હાથી 4) કીડી 4)
મનુષ્યના શરીરમાં રોજનું કેટલુ પાણી આવશ્યક છે ?
1) 1
લિટર 2) 5 લીટર 3) 2થી3 લીટર 4) 10 લીટર
5)
મનુષ્યના શરીરમાં કેટલી કોશિકાઓ આવેલી છે ?
1) 200
સો 2) 1 અરબ 3) 600 અરબ 4) એક લાખ
6)
વાસી આહાર ખાવાથી કંઈ બીમારી થાય છે ?
1)
મધુપ્રમેહ 2) એસીડીટી 3) મલેરિયા 4) ન્યુમોનિયા
7)
નવુ 'રામાયણ' કંઈ ચેનલ પર આવે છે ?
1)
એનડીટીવી 2) સ્ટાર પ્લસ 3) સોની 4) ઝી ટીવી
8)
રાષ્ટ્રગીતની 'જન ગણ મન' ની રચના કોણે તૈયાર કરી હતી ? 1)
સુભાષચંદ્ર બોઝ 2) શહીદ ભગત સિંહ 3) રવિન્દ્રનાથ ટેગોર 4) મહાત્મા ગાંધી
9)
મહાભારતમાં પાંડવોની પત્ની કોણ હતી ?
1)
સીતા 2) કુંતી 2) દ્રોપદી 4) ગાંધારી
10)
કૌરવોના મામા કોણ હતા ?
1)
કંસ 2) રાવણ 3) દુ:શાસન 4) શકુનિ
જવાબ - 1)રણબીર 2) 53 3) વ્હેલ 4) 2થી3 લીટર 5) 600 અરબ
6)
એસીડીટી 7) એનડીટીવી 8) રવિન્દ્રનાથ ટેગોર 9) દ્રોપદી 10) શકુનિ