સંબંધિત સમાચાર
- Solar storm 2022- આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, ખતરો ત્રણ ગણો વધુ
- ધો.10 પછી શું? 10માં પછી કયો કોર્સ કરવો જોઈએ
- Nuclear War- શું હોય છે પરમાણુ યુદ્ધ? જ્યારે હિરોશિમા પર ગિરાવ્યો હતો અમેરિકાએ એટમ બોમ્બ
- Shivaji Jayanti 2022: કેમ ઉજવાય છે છત્રપતિ શિવાજી મહારાજ જયંતી ? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
- ડોક્ટરો સફેદ રંગનો કોટ કેમ પહેરે છે, તેની પાછળનું વિજ્ઞાન શું છે? why doctors wear white coat
April Fool Day- એપ્રિલ ફૂલ્સ ડે - બનાવાના ઉપાય
એક એપ્રિલ ફૂલ્સ ડે કાલે છે. એટલે કે મિત્રોને મૂર્ખ બનાવીને તેને મજા લેવાના. કારણકે તમારાથી વધારે લોકો તો ઑફિસમાં હશો કે ઘરમા પર સિસ્ટમની સામે જમાયા હશો. આથી અમે તમારા માટે જે ટ્રિક્સ લાવ્યા છે એવી એપ્રિલ ફૂલ ફ્રેંક્સ જે ટેક્-સેવી પણ અને મજેદાર પણ છે.
1. ઉપાય -
આ કોઈને પરેશાન કરવાના સૌથી સરળ ઉપાય છે. તેમના કંપ્યૂટર માઉસના સેંસરના નીચે "પોસ્ટ-ઈટ" ચોંટાડી નાખો. પોસ્ટનો સાઈજ નાનું રાખવું જેથી ઉપરથી જોવાય નહી. લોકો હમેશા માઉદ નીચે જોતા નથી. જ્યારે સુધી એ સમજશે , તમે મજા લઈ ચૂક્યા હશો.
2. આ સૌથી કલાસિક મજાકમાંથી છે. જો તમે તમારા મિત્ર કે સહયોગીના ફોન કે સિસ્ટમ પાસવર્ડ જાણતા છો તો આ કમાલનો Prank છે. તેમના ફોન કે ડેસ્કટૉપ સ્ક્રીનના સ્ક્રીનશાર્ટ લઈ લો. આ સ્ક્રીનશાર્ટને તેમના સ્ક્રીનસેવર બનાવી દો. ત્યારબાદ તેમના બધા આઈકાનને બીજા પેજ પર મોકલી નાખવા. કે રાઈટ કિલ્ક કરી 'હાઈડ આઈકાંસ' ડેસ્કટૉપ પર કરી નાખવા. ત્યારબાદ તેને બાર હોમપેજ કિલ્ક કરતા પરેશાન હોવાના મજા લેવું.
3. * ઑફિસમાં કોઈની સીટ નીચે ભોંપૂ લગાવી દો. જેમ જ એ બેસશે એ વાગી જશે. પછી મજા
hot drink
* ઘરે કોઈ મહેમાન આવે તો તેમના ગ્લાઅમાં કલરફુલ વેક્સ ભરીને સર્વ કરો. એ તેમને રસના સમજીને પીશે અમે તમે તેના મજા લેશો...