8 બહુ ચર્ચિત શબ્દો જે દરેક ગુજરાતી દરરોજ બોલે જ છે

Last Modified બુધવાર, 17 માર્ચ 2021 (00:08 IST)
ડાયલોગ જે દરેક ગુજરાતી બોલે છે

1. "એનીમાં ને"


2. "બે હું શું કહું છું"


3. "ભાઈ
તમારી વાત ના થાય!! તમે મોટા માણસ

4. "આપણા કેટલા ટકા"

5. બસ હવે ડોડ ઢાયી

6. એ હા હો ચોક્કસ

7 . શું સુપર્બ વાત કરી તે

8. ત્રાસ છે

"શું ચાલે"

"કઈ નવી જૂની"

"ધંધો પાણી કેમ છે"

"મજા પડી ગઈ"

"તેલ લેવા જા"

"મગજમારી ના કર"

"તકલીફ તો રેવાની"

"એ હાલો"


આ પણ વાંચો :