ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: ગુરુવાર, 30 જૂન 2022 (16:09 IST)

ગુજરાતી ઉખાણાં

પ્રથમ કપાય તો રામ 
બીજો કપાય તો ફળનું નામ  
ત્રીજો કપાય તો ન કરવાનું કામ
તો ચાલો જણાવો શું 
છે મારું નામ  
આજનું ઉખાણું અને કોયડો ચતુર હોય તે વિચારીને જવાબ આપો