ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: શુક્રવાર, 22 જુલાઈ 2022 (13:55 IST)

T - Shirt - શુ તમે જાણો છો કેવી રીતે પડ્યુ આ નામ

કોલેજ, ઑફિસ કે દરરોજને લાઈફમાં એક ટેંશન હોય છે કે આખરે શુ પહેરીને જેમાં એક દમ પરફેક્ટ અને આરામદાયક લુક મળે. ત્યારે બધાની નજર ટી-શર્ટ પર રોકાઈ જાય 
 
છે. જીંસ, સ્કર્ટ, ટ્રાઉજર દરકે સાથે ટી-શર્ટ પરફેક્ટ લુક આપે છે. 
 
શુ તમે દર પ્રસંગ પર તમને પરફેક્ટ લુક આપનારી ટી-શર્ટના ઈતિહાસ વિશે જાણો છો. શું ક્યારે તમે આ વિશે વિચાર્યુ છે કે આખરે ટી-શર્ટ શા માટે કહીએ છે. ટી-શર્ટ માં ટીનો શુ અર્થ હોય છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ, તો આજે અમે તમને આ બધા સવાલના જવાબ આપીશ 
 
મીડિયા રિપોર્ટસના મુજબ આશરે 1904માં ટી-શર્ટની શરૂઆત થઈ. કપૂર અંડરવિયરની કંપનીએ ટી-શર્ટની શરૂઆત અંડર શર્ટના રૂપમાં કરી હતી. કહેવાય છે કે તે સમયે તેને શર્ટની અંદર પહેરાતો હતો. પણ આજ આ સ્ટાઈલને છોકરાઓ ખૂબ ફોલો કરે છે. 
 
70ના દશકમાં જ્યારે ટી-શર્ટ જ્યારે કલચરમાં આવી તો તેને ટી-શર્ટ કહેવાયો. તે સમયે ટી-શર્ટની લેંથ ખૂબ વધારે થતી હતી. પણ તમને જણાવીએ કે ટી-શર્ટમાં ટી નો અર્થ ટૉલના સિવાય ટેંક ટૉપ- અને ટી શેપ ટૉપ પણ હોય છે. હકીકતમાં તેનો આકાર ટી-શેપ જેવો હોય છે જેના કારણે તેને ટી-શર્ટના નામ અપાયો. 
 
આટ્લુ જ નહી યુએસ નેવીના જવાનોની યુનિફાર્મનો ભાગ પણ બનાવ્યા હતા. સૌથી પહેલા કોકા-કોલા કંપનીએ 80ના દશકમાં ટી-શર્ટના બ્રાંડ પ્રમોશનના ઉપયોગ કર્યો હતો. આજે બજારમાં ઘણા જુદા-જુદા ફેબ્રિક અને સ્ટાઈલની ટી-શર્ટ હાજર છે. આટલુ જ નહી ઈંટરનેશનલ ટી-શર્ટ ડે 21 જૂનને ઉજવાય છે.