F5
આ રિફ્રેશનું કામ કરે છે. વિંડોઝમાં
કોઈ ફોલ્ડર કૉપી થયા પછી ન દેખાતુ હોય તો એને દબાવો, દેખાવવા માંડશે.
ઈટરનેટ બ્રાઉજરોમાં જોવાતા વેબ પેજને રિફ્રેશ કે રિલોડ કરવા માટે આનો ખૂબ ઉપયોગ થાય છે.
* માઈક્રોસૉફટ વર્ડમાં એન દબાડવાથી find and replace ડાયલોગ ખુલી જાય છે.
* પાવરપાઈટમાં f5 દબાડવાથી સ્લાઈડ શો ચાલૂ થઈ જાય છે.
* માઈક્રોસૉફ્ટ એક્સેલમાં shift + F5 દબાડવાથી
find and replace સુવિધા ખુલે છે.
* ફોટોશાપમાં એન દબાડવાથી વિવિધ પ્રકારના બ્રશ ખુલી જાય છે , જેમાંથી તમારી પસંદના બ્રશ લઈ શકાય છે.