સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 1 એપ્રિલ 2019 (11:37 IST)

April Fool Day- એપ્રિલ ફૂલ્સ ડે - બનાવાના ઉપાય

એક એપ્રિલ ફૂલ્સ ડે કાલે છે. એટલે કે મિત્રોને મૂર્ખ બનાવીને તેને મજા લેવાના. કારણકે તમારાથી વધારે લોકો તો ઑફિસમાં હશો કે ઘરમા પર સિસ્ટમની સામે જમાયા હશો. આથી અમે તમારા માટે જે ટ્રિક્સ લાવ્યા છે એવી એપ્રિલ ફૂલ ફ્રેંક્સ જે ટેક્-સેવી પણ અને મજેદાર પણ છે. 
1. ઉપાય -
આ કોઈને પરેશાન કરવાના સૌથી સરળ ઉપાય છે. તેમના કંપ્યૂટર માઉસના સેંસરના નીચે "પોસ્ટ-ઈટ" ચોંટાડી નાખો. પોસ્ટનો સાઈજ નાનું રાખવું જેથી ઉપરથી જોવાય નહી. લોકો હમેશા માઉદ નીચે જોતા નથી. જ્યારે સુધી એ સમજશે , તમે મજા લઈ ચૂક્યા હશો. 
આ સૌથી કલાસિક મજાકમાંથી છે. જો તમે તમારા મિત્ર કે સહયોગીના ફોન કે સિસ્ટમ પાસવર્ડ જાણતા છો તો આ કમાલનો Prank છે. તેમના ફોન કે ડેસ્કટૉપ સ્ક્રીનના સ્ક્રીનશાર્ટ લઈ લો. આ સ્ક્રીનશાર્ટને તેમના સ્ક્રીનસેવર બનાવી દો. ત્યારબાદ તેમના બધા આઈકાનને બીજા પેજ પર મોકલી નાખવા. કે રાઈટ કિલ્ક કરી 'હાઈડ આઈકાંસ' ડેસ્કટૉપ પર કરી નાખવા. ત્યારબાદ તેને બાર હોમપેજ કિલ્ક કરતા પરેશાન હોવાના મજા લેવું. 
 

* ઑફિસમાં કોઈની સીટ નીચે ભોંપૂ લગાવી દો. જેમ જ એ બેસશે એ વાગી જશે. પછી મજા

 
* ઘરે કોઈ મહેમાન આવે તો તેમના ગ્લાઅમાં કલરફુલ વેક્સ ભરીને  સર્વ કરો. એ તેમને રસના સમજીને પીશે અમે તમે તેના મજા લેશો...