ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - 3 મહિલાઓ 1 કલાકમાં કેટલી રોટલી બનાવશે

ટીચર- એક છોકરી એક કલાકમાં 50 રોટલીઓ બનાવે છે 
 
તો ત્રણ છોકરીપ 1 કલાકમાં કેટલી રોટલી બનાવે? 
 
રામૂ- એક પણ નહી એકલી હોય તો જ કામ કરે બાકી 3 ભેગી તો પંચાત જ
 
જ કરે મેડમ ..