શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: શુક્રવાર, 29 જુલાઈ 2022 (13:24 IST)

IAS Interview Questions: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે?

યુપીએસસી ઈંટરવ્યૂહના સમયે ઉમેદવારો ખૂબ નર્સલ હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂછાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નથી શકે. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઅ UPSC પરીક્ષા કાઢવી વધારેપણુ યુવાઓનો સપનો હોય છે. ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા કાઢવા માટે દિવસ રાત મેહનત કરે છે. જે 
 
ઉમેદવાર પરીક્ષા કાઢી લે છે તેણે ઈંટરવ્યૂહ માટે બેસવો હોય છે આ ઈંટરવ્યૂહ માટે ખૂબ નર્સ સમય હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂચાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નહી શકે. ઈંટરવ્યૂહમાં આઈક્યૂ લેવલના પ્રશ્ન પૂછાય છે. પ્રેજેંસ ઑફ માઈંડ જોવાય છે. UPSC Interviewમાં પૂછાતા સવાલના મળતા સવાલ અહી આપેલા છે. આ સવાલોથી તમને અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારના સવાલ Interview માં પૂછાય છે. 
 
IAS Interview Questions:

સવાલ: એક ટ્રક ડ્રાઈવર Wrong Side પર જઈ રહ્યો હતો પણ પોલીસએ તેણે નથી રોક્યા શા માટે? 
જવાબ: ટ્રક ડ્રાઈવર પગે ચાલી રહ્યો હતો. 
 
સવાલ: ટેલીફોનના ડાયલ પેડના બધા નંબસનો ગુણિત કરતા પરિણામ આવશે? 
જવાબ: જીરો 
 
સવાલ: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે? 
જવાબ: ખામોશી 
 
 
સવાલ: શરીરના ક્યાં ભાગ પર પરસેવુ નહી આવે છે 
જવાબ: હોંઠ