1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 30 મે 2022 (14:37 IST)

UPSC Result 2021: આ વર્ષે 685 ઉમેદવારો પાસ થયા જુઓ ટૉપ 10ની લિસ્ટ

UPSC Civil Services Final Result 2021: સંઘ લોક સેવા આયોગ (યૂપીએસસી)એ યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2021નો અંતિમ પરિણામ જાહેર કરી નાખ્યા છે. ઉમેદવાર આધિકારિક વેબસાઈટ upsc.gov.in પર જઈને તેમનો પરિણામ જોઈ શકે છે. આ વખતે 685 વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. 
 
અહીં ટોચના 10 ઉમેદવારોના નામ તપાસો
1- શ્રુતિ શર્મા
2- અંકિત અગ્રવાલ
3- ગામિની સિંગલ
4- ઐશ્વર્યા વર્મા
5- ઉત્કર્ષ દ્વિવેદી
6- યક્ષ ચૌધરી
7- સમ્યક સા જૈની
8- ઈશિતા રાઠી
9- પ્રીતમ કુમાર
10- હરકીરત સિંહ રંધાવા