સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

Interesting Facts - કોકા-કોલા લીલા રંગની હોય છે.

અજાણી વાતો -  કોકા-કોલા લીલા રંગની હોય છે. આવી અજાણી વાતો જાણો------- 

1. ગરમ પાણી ઠંડા પાણી કરતાં  જલ્દી બરફમાં ફેરવાઈ જાય છે
 
2. મોનાલીસાને આઈબ્રો નથી. 
 
3. આ વાકયમાં અંગ્રેજીના બધા The quick brown fox jumps over the lazy dog 26 અક્ષરો આવી જાય છે. 
 
4. આપણા  શરીરની સૌથી મજબૂત માંસપેશી જીભ છે. 
 
5. કીડીઓ ક્યારે પણ સૂતી નથી 
 
6. “I Am” આ અંગ્રેજીનું  સૌથી નાનકડુ પણ પૂરૂ વાક્ય છે. 
 
7. કોકા-કોલા લીલા રંગની હોય છે.