શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: બુધવાર, 15 જૂન 2022 (00:39 IST)

Google પર છોકરાઓ સૌથી વધારે શુ સર્ચ કરે છે થયો ચોંકાવનાર ખુલાસો

what girls search for the most on Google
What do Men Search the Most on Google: ગૂગલ (Google) એક એવો પ્લેટફાર્મ છે જેને દરેક કોઈ ઉપયોગ કરે છે અને જ્યાં દરેક માણસને તેમની બધી પરેશાનીઓનો સોલ્યુશન મળી જાય છે. આમ તો તમે તમારી સર્ચ હિસ્ટ્રીને આરામથી ડિલીટ કરી શકો છો. તે સિવાય ખૂબ ડેટા સેવ થતુ રહે છે જેને બધા સર્વે 
 
રિપોર્ટસ માટે ઉપયોગ કરાય છે. અમે એક એવી રિપોર્ટ મળી છે જેમાં ખબર પડે છે કે ગૂગલ પર છોકરાઓ અને પુરૂષોએ સૌથી વધારે શુ સર્ચ કરે છે આવો છોકરાઓની ગૂગલ સર્ચ પર એક નજર નાખીએ 
 
તેમના વિશે આ બધુ જાણવા ઈચ્છે છે પુરૂષ 
ફ્રોમ માર્સ ડોટ કોમની એક રિપોર્ટ મુજબ સૌથી વધારે જે વસ્તુઓ પુરૂષ ગૂગલ પર સર્ચ કરે છે તેમાં એક વસ્તુ તેમની સેક્સુલિટી છે. રિપોર્ટના મુજબ દરેક વર્ષ આશરે 68 હજાર પુરૂષાઅ સર્ચ કરે છે કે ક્યાંક તે નપુંસક તો નથી. સાથે જ છોકરાઓ ગૂગલથી આ પણ પૂછે છે કે શેવ કરવાથી તેમની દાઢીના વાળ વધારે વધે છે કે નથી અને દાઢીને ઘનો કરવાના શુ ઉપાય છે. 
 
છોકરીઓ વિશે આ બધુ જાણવા ઈચ્છે છે છોકરાઓ 
તમને જણાવીએ કે છોકરાઓ ગૂગલ પર છોકરીઓ વિશે જાણવા ઈચ્છે છે આ રિપોર્ટ મુજબ છોકરાઓ ગૂગલ પર સર્ચ કરે છે કે છોકરીઓને કઈ રીતે ઈમ્પ્રેસ કરી શકાય. તે ખુ કેવી રીતે હોય છે અને તેણે શું નાપસંદ હોય છે. છોકરાઓ આ પણ જાણવા ઈચ્છે છે કે લગન પછી છોકરીઓ શું કરે છે.