Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે
જ્યારે ક્રિસમસની વાત આવે છે તો અમારા મનમાં સાંતા કલોઝ , કેરલ સિંગિંગ , ગિફ્ટ સજેલી ક્રિસમસ ટ્રી અને ચારેબાજુ થતી ઉત્સવની વાત આવી જાય છે. પણ કેટલાક દેશોમાં એવુ થાય છે , જેના વિશે કદાચ પહેલા ક્યારે પણ સાંભળ્યું નહી. આગળની તસ્વીરો પર ક્લિક કરીને વાંચો કેટલીક આવી જ પરંપરાઓ વિશે .....
1. ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ કોઈ દાનવ નહી પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે છે. માનવું છે કે આવું કરવાથી તોફાની બાળકો સુધરી જાય છે.
2. આઈસલેંડની વાત કરીએ તો અહીં ક્રિસમસના અવસર પર ગિફ્ટમાં નવા કપડા લેવાની પ્રથા છે . અહીંના લોકો એને એટલી કડકાઈથી ફૉલો કરે છે કે જો નવા કપડા ન મળે તો કપલ્સ વચ્ચે છુટાછેડા કે રિલેશનશિપ બ્રેક થવાની સ્થિતિ આવી જાય છે.
4. હોલેંડમાં બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે.
3. ક્રિસમસ ડે પર અંડરવિયર - સ્પેનમાં ક્રિસમસ ઈવ પર રેડ અંડરવિઅયર પહેરવાની પ્રથા છે.
5. યૂક્રેનમાં ક્રિસમસ ટ્રી પર કરોળિયાના જાળ લટકાવાય છે. એવી માન્યતા છે કે ગુડલક માટે એવું કરાય છે.
6. ક્રિસમસના અવસર પર ફ્રાંસમાં ચિમની પર જૂતા લટકાવવાની પ્રથા છે તો હોલેંડમાં બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે