1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ

તમારી બુધ્ધી ચકાસો.

તમારી બુધ્ધી ચકાસો.
1) કાર્ટુન ફિલ્મો અને બાળ નગરીના પ્રણેતાનું નામ શું છે?
1. વોલ્ટ ડીજની, 2. થોમસ વોટસ 3. હેનરી ફોર્ડ 4. સેમ વોલ્ટન.

2) રાષ્ટ્રપતિની ચુંટણી કેટલા વર્ષે થાય છે?
1). 6, 2). 3, 3). 5, 4). 7, 5). 2

3) આપણા બંધારણ સભાના પ્રમુખ કોણ હતાં?
1. રાજેન્દ્ર પ્રસાદ, 2. કનૈયાલાલ મુનશી, 3. ટી. વી. કૃષ્ણમાચારી, 4. ભીમરાવ આંબેડકર

4) હમણાં રીલીઝ થયેલી કઇ ફિલ્મમાં નાના બાળકનો રોલ છે?
1. ઢોલ, 2. ધમાલ, 3. હેય બેબી, 4. ચક દે ઇંડિયા

5) શિમલા કયા રાજયમાં આવેલું છે?
1. ગુજરાત 2. ઉત્તરાંચલ 3. હિમાચલ પ્રદેશ, 4. જમ્મુ અને કાશ્મીર

6) પાંડિચેરીમાં કોનો આશ્રમ આવેલો છે?
1. અરવિંદ ઘોષ, 2. સ્વામી વિવેકાનંદ, 3. રામકૃષ્ણ પરમહંસ, 4. તુલસીદાસ

7) આપણી રાષ્ટ્રભાષા કઈ છે?
1. હિન્દી, 2. ગુજરાતી, 3. સંસ્કૃત 4. અંગ્રેજી

8) સૌથી મોટુ ખારા પાણીનું સરોવર કયું છે?
1. કાસ્પીયન, 2. સુપિરિયર, 3.દાલ સરોવર, 4. માન સરોવર

9) ગુજરાતમાં પહેલું આકાશવાણી કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું?
1. અમદાવાદ, 2. ગાંધીનગર, 3. બરોડા, 4. સુરત

10) એક સ્કુલમાં 500 બાળકો છે. જો તે સ્કુલમાં 11 ઓરડાઓ હોય તો એક ક્લાસમાં કેટલા બાળકો હશે?
1. 45, 2. 40, 3. 48, 4. 52.


(1) વોલ્ટ ડીજની. (2) 5. (3) રાજેન્દ્ર પ્રસાદ. (4) હેય બેબી. (5) હિમાચલ પ્રદેશ. (6) અરવિંદ ઘોષ. (7) હિન્દી. (8) કાસ્પીયન. (9) બરોડા. (10) 45
About Writer
વેબ દુનિયા