1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ

બાળકો માટેના પ્રશ્નો - 1

બાળકો માટેના પ્રશ્નો - 1
1) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો ?
1) બુધ 2) મંગળ 3) ગુરૂ 4) શુક્ર

2) ક્યારે સૂર્ય અને ચંદ્ર બરાબર સામસામે હોય છે ?
1)જન્માષ્ટમી 2) અમાસ 3)પૂનમ 4) રામનવમી

3) કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ?
1) બ્લેકબોક્સ 2) સ્પીડોમીટર 3) એરોમીટા 4) બેરોમીટર

4) ભૂકંપનોની નોંધ કયુ સાધન લે છે ?
1) ટેલિગ્રાફ 2) સીસ્મોગ્રાફ 3) થર્મોગ્રાફ 4) કાર્ડિયોગ્રાફ

5) આમાનું કોણ બ્લડ ગ્રુપ નથી ?
1) A+ 2) B+ 3) C- 4) A-

6) અંધજનો વાંચી શકે તેવી લિપી કોણે તૈયાર કરી ?
1) એલેક્ઝાંડર બેલ 2) બ્રેઈલ લુઈઝ 3) એડિસન 4) આઈઝેક પીટમેન

7) આલ્બર્ટ આઈંસ્ટાઈને શાની શોધ કરી ?
1) શીતળાની રસી 2)એટમ બોમ્બ 3)સાપેક્ષતાવાદનો સિધ્ધાંત 4)ઉત્ક્રાંતિવાદનો સિધ્ધાંત

8) આમાથી કંઈ દવા મલેરિયામાં વપરાય છે
1) પેરાસીટામોલ 2) એનાસીન 3)ક્વિનાઈન 4) પેનસીલીન

9) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ?
1) કૂતરો 2) ઘોડો 3) ઘેંટુ 4) ગાય

10) ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ?
1) ડો, સ્વામી નારાયણ 2) ડો. મનમોહનસિંહ 3) ડો. કુરીયન 4) ડો હોમીભાભા




ઉત્તર - 1)ગુરૂ 2)અમાસ 3)બ્લેકબોક્સ 4)સીસ્મોગ્રાફ 5)C-
6)બ્રેઈલ લુઈઝ 7)સાપેક્ષતાવાદનો સિધ્ધાંત 8)ક્વિનાઈન 9)ઘેટું 10)ડો. કુરિયન