શુ તમે જાણો છો ?
1) ગુજરાતના શિક્ષામંત્રી કોણ છે ?
1) નરોત્તમભાઈ પટેલ 2) કૌશિકકુમાર પટેલ
3) મંગુભાઈ પટેલ 4) આનંદીબેન પટેલ
2) ક્રિકેટમાં વર્લ્ડકપ માટે 'સુપર-20'માં કેટલી ટીમોએ ભાગ લીધો છે ?
1) 10 2) 8 3) 12 4) 5
3) સુપર-20 પહેલા ભારતીય ટીમનું સુકાનીપદ કોના હાથમાં હતુ ?
1) સૌરવ ગાંગુલી 2) સચિન તેડુંલકર 3)રાહુલ દ્રવિડ 4) યુવરાજ સિંહ
4) ગણપતિ કોના પુત્ર છે ?
1) રામજીના 2) બ્રહ્માના 3) કૃષ્ણના 4) મહાદેવના
5) ગણપતિનું વાહન શું છે ?
1) ઘોડો 2) ગાય 3) ઉંદર 4) મોર
6) ટેલિફોનની શોધ કોણે કરી હતી ?
1)પાસ્કલ 2) ગ્રેહામ બેલ 3) ન્યૂટન 4) આર્યભટ્ટ
7) ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે ?
1) ડાંગ 2) બરડો 3) પંચમહાલ 4) સાસણગીર
8) ગુજરાતમાં કેટલા અખાત છે ?
1) 2 2) 4 3) 1 4) 3
9) ગુજરાતના આદિકવિ કોણ છે ?
1) મનુભાઈ પંચોળી 2) નરસિંહ મહેતા 3) ઉમાશંકર જોષી 4) રાજેન્દ્ર શાહ
10) 'ચક દે ઈંડિયા' માં શાહરૂખ ખાને શાનું પાત્ર ભજવ્યું છે ?
1) શિક્ષક 2) કોચ 3) સૈનિક 4) નેતા
જવાબ 1)આનંદીબેન પટેલ 2)12 3)રાહુલ દ્રવિડ 4)મહાદેવના 5)ઉંદર
6) ગ્રેહામ બેલ 7)સાસણ ગીર 8) 2 9)નરસિંહ મહેતા 10) કોચ