એક ધનવાન જાડી અને કાળી છોકરી કે સૌંદર્ય વિશેષજ્ઞ પાસે આ પૂછવા ગઈ કે તેણે ક્યા રંગના કપડાં પહેરવા જોઈએ, જેનાથી તેણી આકર્ષક લાગે. વિશેષજ્ઞે જવાબ આપ્યો - જુઓ દેવીજી, ભગવાને ગાનારી ચકલી બનાવી, તેને ઘણા રંગ આપ્યા, પતંગિયાને પણ રંગબેરંગી બનાવ્યા પણ હાથિણીને એક જ રંગ આપ્યો છે.