પિકનિક માટે અદ્દભૂત સ્થળ છે દીવ

diu1
પ્લેસ તરીકે દીવ ઘણો સારો ઓપ્શન છે. અહીં તમને પિકનિકમાં માણવા લાયક બધો મસાલો મળી રહેશે. અરબની ખાડીમાં વસેલો દેશની સાત કેન્દ્રશાસિત પ્રદેશોમાંના અને દીવનું નાનકડું શહેર છે. અહીં ત્રણ બીચ છે - નાગોઆ બીચ, અને જલંદર બીચ. આ બીચ પર તમે પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગ વગેરે માણી શકો છો.


દીવમાં જોવાલાયક અનેક સ્થળો છે જેમાં ગંગેશ્વર મંદિર, સી-શેલ મ્યુઝિયમ અને ખુકરી મેમોરિયલ ખાસ છે. દીવના નાગોઆ બીચ પાસે બનેલા સી-શેલ મ્યુઝિયમમાં તમે જાત-જાતના શંખ-છીપ જોઇ શકો છો. આમ તો આ વિશ્વનું પહેલું એવું મ્યુઝિયમ ગણાય છે જ્યાં સમુદ્રમાં મળી આવતા શંખ અને છીપલાને મેગ્નીફાઇંગ ગ્લાસ નીચે રાખવામાં આવ્યા છે.
diuઆ પણ વાંચો :