ગુરુવાર, 12 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: મંગળવાર, 10 ડિસેમ્બર 2024 (14:53 IST)

Ghudkhar Sanctuary - ઘુડખર અભયારણ્ય

ghudkar wild life
ghudkar wild life


ghudkhar abhyaran in gujarati- સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે. આ અભ્યારણ નુ વિસ્તાર 4954 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે. આ અભયારણ્યની સ્થાપના 1972 માં વન્યજીવન સુરક્ષા ધારા મુજબ થઈ. 
આ રણની અંદર વિદેશી પક્ષી, ઘુડખર વસવાટ કરે છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા મળતા નથી . આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે