ગુજરાત ટુરીઝમ - ગુજરાતમાં એવા ધોધ જ્યા વરસાદની મજા લો

gira fall
Last Updated: સોમવાર, 6 જૂન 2016 (17:55 IST)
 
 ભારતમાં ઉનાળાની વિદાય બાદ ધીરે ધીરે ચોમાસાના આગમનની શરૂઆત થઇ રહી છે. ચોમાસામાં જ્યાં સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે કુદરતના ખોળે ફરવાની ઇચ્છા સૌ કોઇને થાય છે. ગુજરાતમાં પણ એવા અનેક સ્થળો છે જે વરસાદમાં આહલાદક બની જાય છે. એટલુ જ નહીં ગુજરાતમાં એવા ધોધ છે જે વરસાદમાં ફરવા માટે બેસ્ટ છે.

ગિરા ધોધ ડાંગ જિલ્લાના વઘઇથી સાપુતારા જતા માર્ગ પર આશરે ૪ (ચાર) કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં માત્ર દોઢ કિલોમીટર જતાં અંબિકા નદી પર આ ધોધ જોવા મળે છે. ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં ગિરા નદી પર ગિરમાળ નજીક આવેલો છે.
gira fall
આ પણ વાંચો :