સોનિયા ગાંધીએ મને ઉશ્કેર્યો હતોઃ મોદી

W.DW.D
અમદાવાદ(વેબદુનિયા) ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ સોહરાબુદ્દીન એનકાઉન્ટર અંગે તેમના સૂચનો કરવાની ફરજ પાડી હતી. ચૂંટણી રેલી દરમિયાન સોનિયાના ઉશ્કેરણીજનક ભાષણોની સામે તેઓએ તેમની પ્રતિક્રિયા આપી છે.

ધર્મેન્દ્ર વ્યાસ|
એક અગ્રણી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે, હું વિકાસ, કૃષિ અને પ્રાથમિક શિક્ષણની વાત કરી રહ્યો હતો પરંતુ ગાધીએ ગુજરાતમાં તેમની પ્રથમ રેલીમાં મોતના સોદાગર તરીકે મને ગણાવ્યો હતો. જેથી મેં પ્રતિક્રિયા આપી છે. કારણ કે લોકશાહીમાં લોકો સમક્ષ વાસ્તવિક્તા લઈ જવાની મારી ફરજ છે


આ પણ વાંચો :