શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગુજરાત સ્થાપના દિવસ
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2020 (08:46 IST)

વિજય રૂપાણીએ ગુજરાત ગૌરવ દિવસ ગુજરાત વાસીઓને આ સંકલ્પ લેવાની કરી અપીલ

ગુજરાત સ્થાપના દિવસે વિજય રૂપાણીએ આજે ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે આ પૉતાના સંદેશમાં કહ્યુ છે.. 
 
મિત્રો
આજે, ગુજરાત સ્થાપના દિને નીચે મુજબનો સંકલ્પ કરતો 15 થી 20 સેકંડનો પોતાનો વીડીયો બનાવી તમામ સોશીયલ મીડીયા પ્લેટફોમઁ પર
હેશટેગ #VijaySankalp સાથે અપલોડ કરવો.
ગુજરાતના સ્થાપના દિવસે મારો સંકલ્પ
 
હું માસ્ક પહેર્યા વગર બહાર નહિ નીકળું
હું સોશીયલ ડિસ્ટન્સીંગ રાખીશ અને દો ગજ દૂરી ની વાત ભૂલીશ નહિ
હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ