કોંગ્રેસે આ 21 જીલ્લા પંચાયતોમાં સપાટો બોલાવ્યો ... જુઓ સીટોના આંકડા
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જીલ્લા પંચાયતોમાંથી 21 પંચાયતો કોંગ્રેસે કબજે કરી છે આ જીલ્લા પંચાયતો કોને કેટલી સીટ મળી છે તે અહી રજુ કરવામાં આવી છે.
|
જીલ્લા પંચાયત |
કોંગ્રેસ |
ભાજપ |
|
ગાંધીનગર |
25 |
5 |
|
મોરબી |
22 |
2 |
|
અમરેલી |
30 |
4 |
|
સુરેન્દ્રનગર |
24 |
10 |
|
તાપી |
21 |
5 |
|
છોટાઉદેપુર |
21 |
10 |
|
જામનગર |
17 |
7 |
|
બોટાદ |
18 |
2 |
|
પાટણ |
22 |
10 |
|
દ્વારકા |
11 |
9 |
|
સાબરકાંઠા |
29 |
7 |
|
વડોદરા |
22 |
13 |
|
ભાવનગર |
26 |
14 |
|
રાજકોટ |
35 |
1 |
|
મહિસાગર |
18 |
10 |
|
આણંદ |
30 |
12 |
|
જુનાગઢ |
27 |
3 |
|
મહેસાણા |
33 |
9 |
|
દાહોદ |
26 |
24 |
|
અમદાવાદ |
18 |
16 |
|
અરવલ્લી |
21 |
8 |