રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (15:50 IST)

Aarti- સુખી રહે સંસાર બધુ દુખિયા રહે ન કોઈ

સુખી રહે સંસાર બધુ દુખિયા રહે ન કોઈ 
આ અભિલાષા અમે બધાની મારા ઈશ્વર પૂર્ણ હોઈ.
 
વિદ્યા, બુદ્ધિ, તેજ, બળ બધાની અંદર હોય 
દૂધ-પૂત ધન-ધાન્યથી વંચિત રહે ન કોય 
 
તમારું હૃદય ભક્તિ અને પ્રેમથી ભરેલું રહે,
મન ક્રોધ અને દ્વેષથી સદા દૂર રહે 
 
પાપથી અમને બચાવશો કરીને દયા દયાળ 
તમરા ભક્તને કરો તમે નિહાલ 
 
દિલમાં દયા ઉદારતા મનમાં પ્રેમ અપાર 
હૃદયમાં ધીરતા, હે મારા કરતાર 
 
હાથ જોડીને વિનંતી કરું, સુનિયો ધ્યાન લગાવો,
 
ઋષિ-સાથે સુખ આપો, દયા ધર્મનું દાન