કેળા

વેબ દુનિયા|

N.D
કેળા જેટલા શરીર માટે ઉપયોગી છે તેટલા ત્વચાના નિખાર માટે પણ ઉપયોગી છે. કેળા વડે જોરદાર ફેસ માસ્ક બનાવી શકાય છે. તે તમારી ત્વચાને સ્વાસ્થ્ય અને રંગત આપવાની સાથે સાથે ત્વચાના રૂવાડાને પણ સાફ કરે છે. જેના વડે શરીરમાં તીવ્ર ઓક્સીજનનો પ્રવાહ વધે છે અને શરીર સ્વસ્થ્ય રહે છે. કેળા સુકી ત્વચાને પણ રંગત આપે છે.


આ પણ વાંચો :