રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 15 જુલાઈ 2021 (11:45 IST)

ડ્રાઈ શેમ્પૂથી લઈને પરસેવાની સમસ્યામાં આ રીતે કરવુ કાર્નફ્લોરનો ઉપયોગ જાણો 6 બ્યૂટી બેનિફિટસ

ગ્રેવી ઘટ્ટ કરવા અને ચાઈનીઝ ડીશ બનાવવા માટે કાર્નફ્લોરનો ઉપ્યોગ કરાય છે તેમજ જો ભજીયા ક્રિસ્પી નહી બને છે તો પણ તમે કાર્નફ્લોરનો ઉપયોગ કરી શકો છો પણ શું તમે જાણો છો કે કાર્નફ્લોર માત્ર ભોજન બનાવતા સુધી જ નહી પણ તેના ઘણા બ્યૂટી બેનિફિટ્સ અને ઘરેલૂ ઉપયોગના રીત પણ છે. 
 
વાળનો ડ્રાઈ શેમ્પૂ
વાળનો ચિપચિપિયા ઓછું કરવા માટે કાર્ન સ્ટાર્ચનો ઉપયોગ સસ્તુ અને પ્રાકૃતિક રીત છે. માત્ર થોડો કાર્ન સ્ટાર્ચ તમારા વાળની સ્કેલ્પ અને કાંસકામાં છાંટી લો. કાર્ન સ્ટાર્ચ વાળના વધારે તેલ ઑબ્સર્વ કરી લેશે અને તમારા વાળ ઘના જોવાવા લાગશે.
 
લિપસ્ટીકને આપો મેટ ફિનિશ 
જો તમને મેટ ફિનિશ લિપસ્ટીકનો શોખ છે તો તમારી ગ્લૉસી લિપસ્ટીકને તમે મેટ ફિનિશ આપી શકો છો. માત્ર લિપસ્ટીક લગાવતા પહેલા તમારા હોંઠ પર થોડો સ્ટાર્ચ લગાવો અન પછી તમારી પસંદગીનો શેડ 
 
લગાવી શકો છો. તમે લિપ બ્રશથી કાર્ન સ્ટાર્ચ અને લિપસ્ટીકને મિક્સ કરીને પણ લગાવી શકો છો.  
 
સનબર્નમાં આપવુ આરામ 
તડકાથી બર્ન ત્વચાને કાર્ન સ્ટાર્ચ લગાવીને આરામ આપવું કારણ કે તેમાં બળેલી ત્વચાને ઠીક કરવાના ગુણ હોય છે. માત્ર કાર્ન સ્ટાર્ચને પાણીમાં મિક્સ કરી તડકામાં બળેલી ત્વચા પર 20 મિનિટ મૂકી દો. 
 
ત્યારબાદ પાણીથી ચેહરો ધોઈ લો. થોડી વારમાં તમને રાહત લાગશે. 
 
પરસેવાની સમસ્
પરસેવાથી પગ અને અંડરાઅર્મ્સથી વધારે પરસેવાને ઑબસર્વ કરવા માટે પણ તમે કાર્ન સ્ટાર્ચના પ્રયોગ કરી શકો છો. થોડો કાર્ન સ્ટાર્ચ તમાર અંડરઆર્મ્સ અને તળિયા પર લગાવો. પરસેવાની સમસ્યાથી 
 
છુટકારો મળી જશે. 
 
નેલપેંટને મેટ ફિનિશ આપવી 
નેલ પેંતને મેટ ફિનિશ આપવાનો સૌથી સરળ રીત છે કાર્ન સ્ટાર્ચનો ઉપયોગ પસંદીદા નેલ પેંટને કાર્ન સ્ટાર્ચની સાથે મિક્સ કરો અને તમારા નખ પર લગાવી લો. 
 
બનાવો ફેસ લિફ્ટિંગ માસ્ક 
તમે તમારી ત્વચાને કાર્ન સ્ટાર્ચની મદદથી ઢીળુ પડવાથી બચાવી શકે છે. આ તમારી ત્વચાને ટાઈટ રાખશે. તેની અશુદ્દીઓ સાફ કરશે અને તેને ભેજ બનાવી રાખશે. માત્ર ઈંડાના સફેદ ભાગને કાર્ન સ્ટાર્ચની સાથે મિક્સ કરો અને ચેહરા પર લગાવી લો 20 મિનિટ પછી ચેહરા ધોઈને સારું માશ્ચરાઈજર લગાવી લો. સારા પરિણામ માટે તેને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વાર લગાવો.