રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 30 ઑક્ટોબર 2020 (14:22 IST)

વગર દુખાવા આ રીતે તમારા શરીરથી હટાવો અઈચ્છનીય વાળ

દરેક કોઈ સુંદર જોવાવા માટે ઘણા રીતના ટિપ્સને ફૉલો કરે છે. હાથ-પગ પર રહેલ વાળને હટાવા માટે હમેશા છોકરીઓ વેક્સિંગનો પ્રયોગ કરે છે પર આરીતે વાળ હટાવવામાં બહુ દુખાવો હોય છે. પણ તમે વગર દુખાવાને પણ ત્વચા પર રહેલ અઈચ્છનીય વાળને હટાવી શકે છે. ત્વચા પર સુગરિંગનો પ્રયોગ કરે તો તમે કોઈ પણ રીતેનો દુખાવો નહી થશે અને તમે તમારી ત્વચા પર રહેલ વાળથી પણ છુટકારો મેળવી શકે છે. 
 
-લીંબૂ અને પાણીની સાથે ખાંડ મિક્સ કરી પ્રયોગ કરી શકાય છે. આ પેસ્ટને તમે તમારી ત્વચા પર સારી રીતે ફેલાવી વાળને વાળને વિપરીત દિશામાં ખેંચતા તમારા વાળ હટાવો તેનાથી તમારા વાળ સારી રીતે હટી જશે અને તમારી ત્વચાને કોઈ પણ રીતનો નુકશાન પણ નહી થશે. 
 
વેક્સિંગમાં અમારી ત્વચા ખેંચાય છે જેના કારણે અમને દુખાવો હોય છે પણ સુગરિંગના સમયે અમારી ત્વચાનો ખેંચાવ નહી પડે છે. આ પ્રક્રિયામાં આ મિશ્રણ માત્ર અમારા વાળ પર ચોંટી તેને મૂળથી કાઢી નાખે છે. જેના કારણે તમને કોઈ પણ રીતનો દુખાવો નહી થશે અને ન તમારી ત્વચાને કોઈ નુકશાન થશે. 
 
- જ્યારે તમારી ત્વચા પર નાના-નાના વાળ હોય છે તો એ વેક્સિંગના સમયે હટતા નહી જેના કારણે તમે એક જ સ્થાન પર વાર-વાર વેક્સનો પ્રયોગ કરે છે આ કારણે તમારી ત્વચા પર લાલ નિશાન પડે છે અને બળતરા થવા લાગે છે. પણ સુગરિંગમાં આ રીતે કોઈ પરેશાની નહી હોય અને એકવાર પ્રયોગ કરતા પર જ બધા વાળ હટી જાય છે. 
 
- ખાંડના પેસ્ટમાં પાણી પણ હોય છે તેનો અર્થ છે કે જ્યારે કપડા કે પાણીથી સાફ કરે છે તો આ પાછળ કોઈ પણ રીતની ગંદગી નહી છોડશે તેનાથી તમારી ત્વચા ચિપચિપી પણ નહી કરશે. આ રીતે સરળતાથી તમે તમારી ત્વચાથી અઈચ્છનીય વાળને હટાકી શકો છો.