સંબંધિત સમાચાર
- 80 ટકા છોકરીઓ બ્રા ખરીદતા સમયે કરે છે આ ભૂલોં, ખરીદતા પહેલા હવે ન કરો આ 5 ભૂલ
- Stylish રહેવા માટે આ ફેશન ટીપ્સને ફૉલો કરો
- Fashion Tips- જીન્સ પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો અન્યથા આખો લૂક બગડે છે
- Kanya pujan- અષ્ટમી-નવમી પર કન્યા પૂજન કેવી રીતે કરીએ
- ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા
Bikini Wax- પહેલીવાર બિકની વેક્સ કરાવો છો, તો તમને ખબર હોવી જોઈએ આ વાતો
શરીરને સાફ સુથરો રાખવા માતે છોકરીઓ બોડી બ્લીચ અને વેક્સનો સહારો લે છે. બોડી વેક્સ સિવાય બિકની વેક્સ પર પણ છોકરીઓ વેક્સમો ઉપયોગ કરે છે. તમે પણ
બિકની વેક્સ કરવા ઈચ્છો છો તો તેને લઈને મનમાં કેટલાક સવાલ કે ડર છે તો તે માટે કેટલીક વાતો જાણવી બહુ જરૂરી છે. સૌથી પહેલા આ વાત નક્કી
કરો કે તમે વેક્સ કરવા રહ્યા છો તો એ પૂરી રીતે ટ્રેંડ હોય.
1. પ્રોફેશનલ વેક્સ - આ રીતે વેક્સ ઘર પર નહી કરી શકાય્ તેના માટે જરૂરી છે કે કોઈ પ્રોફેશનલથી જ વેક્સ કરાવવું. આ વિચારી રહી છો કે તમે તેમની સામે શરમ આવહે
તો ખ્યાલ મનથી કાઢી નાખો. આ તેમનો રોજનો કામ છે. તમે કોઈ પહેલી કસ્ટમર નથી જે આ રીતે વેક્સ કરાવી રહી છો.
2. પહેલા કરો ટ્રિમ- વેક્સ કરાવતા પહેલા આ વાતનો ધ્યાન રાખો કે બિકની લાઈનની સ્કિન બહુ સૉફ્ટ હોય છે. તે માટે વાળને પહેલા ટ્રિમ કરી લો.
3. એક્સસાઈજ ન કરવી- કસરત કરતા સમયે શરીરથી પરસેવું નિકળે છે, જેનાથી વાળ સરળતાથી મૂળથી નહી નિકળતા.
4. નહાવું- વેક્સ કરાવતા પાર્લર જઈ રહી છો તો નહાવીને જ જવું. સ્કિન પર સાબુનો ઉપયોગ ઓછું કરવું. બૉડી વૉશનો જ ઉપયોગ કરવું.