સંબંધિત સમાચાર
- Glowing Skin tips - આ એક સાધારણ ઘરેલુ ઉપાયથી તમારી સ્કીન ગ્લો કરશે
- હેયરસ્ટાઈલમાં શામેલ કરવા ઈચ્છે છે તો ગજરા તો આ આઈડિયાજને કરવુ ટ્રાઈ
- Nail paint Remover- ખત્મ થઈ ગયો છે થિનર, દાંત વડે ઉઝરડા ન કરો, આ રીતે ચપટીમાં નેઇલ પોલીશ સાફ કરો
- Anti Ageing: 50ની ઉમ્રમાં પણ જોવાશો 30 જેવા, માત્ર સૂતા પહેલા કરવુ છે આ કામ
- Fennal skin care- વરિયાળીથી ચેહરાની સ્કીન જોવાશે સાફ અને ગ્લોઈંગ, પિંપલ્સથી મળશે છુટકારો
Blackheads Removing Tips- બ્લેક હેડ રિમૂવ કરવાના 7 ઘરેલુ ઉપાય
આજકાલની દોડધામમાં ઘણા લોકો તેમની ત્વચાનો નિયમિત રૂપથી ખ્યાલ નહી રાખી શકતા જેનાથી તેણે બ્લેકહેડની સમસ્યાનો સામનો કરવુ પડે છે. બ્લેકહેડ બે રીતના હોય છે. એક કાલા ખીલ અને બીજા વ્હાઈટ ખીલ આ બન્ને તમારી સુંદર ત્વચાને ખરાબ કરે છે. આવો તેના ઘરેલૂ ઉપાય જાણીએ
1. બ્લેકહેડ માટે ટૂથપેસ્ટ
બ્લેકહેડસ હટાવામાં ટૂથપેસ્ટ ખૂબ કારગર સિદ્ધ હોય છે. ટૂથપેસ્ટની એક પાતળી પરત તે જગ્યા પર લગાવો અને 25 મિનિટ માટે મૂકી દો. ત્યારબાદ તેને સારી
રીતે ધોઈ લો. તેને 2 અઠવાડિયા સુધી પ્રયોગ કરો.
2. ઓટસ
ઓટસને વાટીને પાવડર બનાવી તેમાં દૂધ મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરી લો અને બ્લેકહેડની જગ્યા પર 2 થી 3 મિનિટ સુધી ઘસવું.
3. દહીં
દહીં મધ અને બેસન સાથે મિક્સ કરી. તેનાથી ચેહરાની મસાજ કરો અને સૂકયા પછી સ્ક્રબ કરીને તેણે ધોઈ લો.
4. લીંબૂ
લીંબૂના છાલટાથી ચેહરાને હળવું સ્ક્રબ કરો. તેનાથી વાઈટહેડ અને બ્લેકહેડ બન્ને જ સાફ થઈ જાય છે.
5. બેકિંગ સોડા
બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરી પેસ્ટ બનાવી લો. તમારા ભીના ચેહરાને આ પેસ્ટથી ગોલાઈમાં મસાજ કરો અને 2 મિનિટ માટે ધોઈ લો.
6. ઈંડા
ઈંડાને ફેંટીને તેમાં મધ મિક્સ કરી અને ચેહરા પર ફેસ માસ્કની રીતે લગાડો.સૂક્યા પછી ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો.
7. બેસન
બેસનમાં દૂધ અને લીંબૂ નાખી પેસ્ટ બનાવી લો. આ માસ્કને ચેહરા પર લગાડવાથી પણ બ્લેકહેડ નિકળી જાય છે.
