શનિવાર, 3 ડિસેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (14:14 IST)

Fennal skin care- વરિયાળીથી ચેહરાની સ્કીન જોવાશે સાફ અને ગ્લોઈંગ, પિંપલ્સથી મળશે છુટકારો

Skin Care- સારી ચમકદાર સ્કિન માટે સ્કિન કેયર ખૂબ જરૂરી હોય છે. સુંદર ગ્લોએ એંગ સ્કિન મેળવવા માટે તમને એક સારી સ્કિન કેયર વાપરવી જોઈએ. હમેશા સ્કિન કેયર માટે લોકો સરળ સ્ટેપ્સ અને રીતને જુએ છે. તેમજ જો ઘરેલૂ ઉપાય મળી જાય ત ઓ આ સરળ થઈ જાય છે. પિંપલ્સ ડાર્ક સ્પૉટસ અને પિગ્મેંટેશનથી છુટકારો મેળવવા માટે તમ વરિયાળીનો ઉપયોગ કરી શકો છો.  
 
કેવી રીતે કરીએ વરિયાળીનો ઉપયોગ (Easy Skin Care With Home Remedy) 
 
1. ક્લીંજર- સ્કિન સાફ કરવા માટે વરિયાળીનો ઉપયોગ બેસ્ટ છે. તમે કેટલીક વસ્તુઓ મિક્સ કરી તેનો ઉપયોગ સ્કિનની ઉપરી પરત પર રહેલ ગંદગીને બહાર કાઢવામાં કરી 
 
શકો છો. તેનો ઉપયોગ કરવા માટે વરિયાળી અને દહીંનો ઉપયોગ કરવું. તેના માટે 1 મોટી ચમચી વરિયાળી અને 1 મોટી ચમચી દહીં મિક્સ કરો. તેમાં એક ચમચી મધ 
 
મિક્સ કરો અને પછી ચેહરા પર 10 મિનિટ મસાજ કરવી. તેને હળવા હાથથી કરવુ છે. મસાજ પછી ઠંડા પાણીથી ચેહરાને ધોવું. 
 
2. સ્ક્રબિંગ - ક્લીંજર પછી સ્ક્રબિંગ જરૂરી છે. તેથી વરિયાળીનો સ્ક્રબનો ઉપયોગ કરી શકાય છે. 1 ચમચી ઓટમીલ અને 1 ચમચી વરિયાળીનુ પાણીમાં નાખી ઉકાળી લો. પછી તેને ઠંડા થયા પછી ચેહરા પર સ્ક્રબ કરવું. પછી ઠંડા પાણીથી ધોઈ લો. ડેડ સ્કિન હટાવવા માટે આ બેસ્ટ છે. 
 
3. ફેસ ટોનર- સ્ક્રબિંગ પછી ચેહરા પર હળવી સેંસેશન થવા લાગે છે.  તેને શાંત કરવા માટે ટોનરનો ઉપયોગ કરો. તાજગી અનુભવવા માટે તમે દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો.
 
વાપરી શકો. તેને બનાવવા માટે એક કપ વરિયાળીને લગભગ 15 થી 20 મિનિટ સુધી પાણીમાં ઉકાળો. હવે વરિયાળીનું આવશ્યક તેલ લો અને તેમાં 2-4 ટીપાં પાણી ઉમેરો
 
તેમાં નાખો અને ગાળી લો. ઠંડુ થયા બાદ ટોનરને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા પર સ્પ્રે કરો.