ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 1 ફેબ્રુઆરી 2021 (18:07 IST)

શું તમે જાણો છો બ્રાની પણ એક્સપાયરી ડેટ હોય છે

Bra expiry date
દરેક બ્રાની એક્સપાયરી ડેટ હોય છે
દરેક બ્રાની એક્સપાયરી ડેટ હોય છે. ઘણી મહિલાઓ વિચારે છે કે તેને આટલી મોંઘી બ્રા ખરીદી છે તો આ લાંબા સમય સુધી ખરાબ નહી હશે. બ્રા કપડા અને લાસ્ટિકથી બને છે. કોઈ નાર્મલ કપડા પણ પડી પડી ખરાબ થઈ જાય છે અને લાસ્ટિક ઢીળી પડવા લાગે છે. તેથી જ્યારે પણ બ્રાની લાસ્ટિક કે હુક ખરાબ થવા લાગે કે પછી તેની ફીટીંગ ગડબડ લાગે તો તેને વગર મોડુ કરી બદલી નાખો.