મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 24 જાન્યુઆરી 2021 (14:48 IST)

શિયાળામાં આ બૉડી પાર્ટને સાફ નહી કરતી છોકરીઓ

સાફ-સફાઈની બાબતમાં છોકરીઓને છોકરાઓથી વધારે સારું ગણાય છે. પછી વાત ઘરની હોય કે પછી બૉડી પાર્ટસની. તે માટે છોકરીઓ ઘણા બ્યૂટી પ્રાડ્કટસ અજમાવે છે જેનાથી તે સુંદર જોવાય. છોકરાઓ પણ તેમની ગર્લફ્રેડની સાથે મળવા જાય તો કપડાની સાથે સાથે પોતાની તરફ પણ ધ્યાન આપે છે. પણ શું તમે જાણૉ છો કે બૉડીનો એક પાર્ટ આવું પણ છે જેની સફાઈ કરવામાં છોકરીઓ આળસ કરે છે. આ વાતની તરફ ધ્યાન પણ નહી જાય. 
 
તેમના નખની સુંદરતા બનાવવા માટે નેલઆર્ટ, ચેહરા પર મેકઅપ, પરફ્યૂમ,  ડિજાઈનર ડ્રેસિસ પહેરી તેમની ખામીઓને છુપાવી લે છે. ગરદન પાછળનો ભાગએ ઓછું જ સાફ કરે છે. આ પાર્ટને એ વાળથી છુપાવી લે છે કે પછી જો હાઈ બન બનાવવું હોય તો મેકઅપથી ગરદનના પાછળ આવી કાળાશને ઓછું કરે છે. તેની સફાઈ કાં તો એ કોઈ ખાસ અવસરે જવા માટે કે વાળ ધોતા સમયે જ કરે છે.