બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 18 જૂન 2017 (09:33 IST)

Face wax- લીંબૂ અને ખાંડથી ચેહરાના વાળ હટાવવાના ઘરેલૂ ઉપાય

ચેહરાના વાળ હટાડવના ઘરેલૂ ઉપાય 
લીંબૂ ચેહરા માટે કોમળ બનાવા માટે અને ચેહરાના પિંપલ ઓછા કરવામાં અસરદાર છે. ઠીક તે જ રીતે તમે લીંબૂ અને ખાંડના ઉપયોગથી આરામથી અઈચ્છનીય વાળ હટાવવાના ઉપાય ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી કોઈ પણ તકલીફ નહી હોય છે જાણૉ કેવી રીતે ઉપયોગ કરીએ 
 
તમને 2 ચમચી ખાંડ, 2 ચમચી લીંબૂનો રસ અને 10 ચમચી પાણી લઈને પેસ્ટ બનાવી લો. 
હવે આ પેસ્ટને 2 મિનિટ માટે એમજ રહેવા દો. 
આ પેસ્ટને ચેહરાના અઈચ્છનીય વાળ પર લગાવું છે. 
અડધા કલાક પછી આ પેસ્ટ સૂકાઈ જશે હવે તેને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. 
તેનું ઉપયોગ અઠવાડિયામાં તમને 3 વાર કરવું છે.