શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 26 નવેમ્બર 2017 (14:23 IST)

ગર્લફ્રેંડ બન્યા પછી છોકરીઓમાં આ 10 ફેરફાર જોવાય છે...

પ્રેમ એક ગાઢ અને ખુશનુમા લાગણી છે. જ્યારે કોઈથી પ્રેમ થવા લાગે છે તો સંબંધની શરૂઆતમાં અમે હમેશા સકારાત્મક વસ્તુ જોયે છે. અને પોતે સાતમા આસમાને અનુભવ કરવા લાગે છે. છોકરીઓ જ્યારે કોઈની સાથે રિલેશનશિપમાં આવી જાય છે. તો તેનામાં ફેરફાર આવી જાય  છે જે સામાન્ય વાત છે. આવો જાણીએ ગર્લફ્રેંફ બન્યા પછી છોકરીઓમાં શું ફેરફાર આવે છે. 
1. અરીસાની સામે મુસ્કુરાવવું- બ્વાયફ્રેંડ બનાવ્યા પછી છોકરીઓ પોતાને અરીસા સામે જોઈ શર્માવા લાગે છે. અરીસાની સામે પોતાને નિહારવા અને પોતે શર્માઈ જવું પ્રેમ થવાના સાઈન છે. રિલેશનશિપમાં થનાર છોકરીઓ પોતામાં ખોવાઈ રહે છે. અને તેમના બ્વાયફ્રેંડ સાથે માળેલ પણ યાદ કરીને ખુશ હોય છે. 
2. ઉંઘ ભાગી જાય- કોઈએ સાચે કહ્યું છે કે પ્રેમમાં પડ્યા પછી ઉંઘ ઉડી જાય છે. આવું છોકરીઓ સાથે હોય છે. એ હમેશા મોડે સુધી જાગીને તેમના બ્વાયફ્રેંડથી ચેટ કે કૉલ પર વાતો કરે છે. કૉલ કાપ્યા પછી પણ એ પૂરા સમયે તેમના બ્વાયફ્રેંડ વિશે જ વિચારે છે. આ રીતે તે રાતસુધી પડખા ફેરવતી જ કાઢી લે છે. 

3. મોબાઈલ પર વાત કરતા રહેવું- જ્યારે પ્રેમ હોય છે તો એ તેમનો વધારેપણું સમય તેમના બ્વાયફ્રેંડથી ચેટ કે કૉલ પર વાતો કરવામાં પસાર કરે છે એ આખા સમયે તેમનો ધ્યાન મોબાઈલમાં જ લાગ્યું રહે છે. ઘણી વાર તો એ રાત્રે જાગી જાગીને મોબાઈલ ચેક કરે છે૳. મોબાઈલ અને રિલેશનશિપનો ગાઢ સંબંધ થઈ જાય છે. 
4. રોમાંટિક સૉંગ અને મૂવીજ- પ્રેમમાં પડ્યા પછી તેમને દરેક લવ સ્ટોરી તેમના જેવી જ લાગે છે. એ દરેક સમયે રોમંટિક સોંગ સાંભળે છે. રૉક મ્યૂજિકની જગ્યા મ્યૂજિક લાઈબ્રેરી રોમાંટિક ગીતથી ભરી જાય છે. મોબાઈલની રિંગટૉન પણ લવ સૉંગ બની જાય છે. રિલેશનશિપમાં આવ્યા પછી તેમની ફેવરિટ લિસ્ટમાં રોમાંતિક મૂવીજ પણ શામેળ થઈ જાય છે. 

5. ડ્રેસિંગ સેંસમાં ફેરફાર- જ્યારે  પ્રેમ હોય છે. એ ઈચ્છે છે કે બ્વાયફ્રેંડની સામે હમેશા પ્રેજેંટેબલ રહે. તે માટે તેમના ડ્રેસિંગ સેંસ વ્યવહાર અને લુકમાં ફેરફાર કરે છે. સારી જોવાવામાં કોઈ કસર નહી મૂકવા ઈચ્છે છે. હમેશા કહેવાય છે કે પ્રેમમાં માણસ નિખરી જાય છે. આ વાત છોકરીઓ પર એકદમ ફિટ બેસે છે.
6. મિત્રોથી દૂરી થવી- મિત્ર અમારા જીવનના ખૂબ મુખ્ય ભાગ છે. પણ એક વાર પ્રેમમાં પડ્યા પછી તે મિત્રોથી દૂર થવા લાગે છે. તેને મિત્રોથી દૂર થવા લાગે છે હમેશા આવું હોય છે કે રિલેશનશિપમાં પડ્યા પછી છોકરીઓ મિત્રોની જગ્યા તેમના બ્વાયફ્રેડની સાથે ફરવા પસંદ કરે છે. બ્વાયફ્રેંડના સાથ મળ્યા પછી  મિત્ર પાછળ છૂટવા લાગે છે. 

7. દરેક વાતમાં સલાહ આપવી- રિલેશનશિપમાં આવતા પહેલા જ્યાં એ બેફિક્ર હોય છે ત્યાં જ ગર્લફ્રેંડ બનાત જ તેનામાં એકદમ ફેરફાર આવવા લાગે છે. દરેક સમયે એ તેમના બ્વાયફ્રેંડની ચિંતા રહે છે જેના કારણે એ તેને સમય પર ઘર જવું ભોજન કરવુ  જેવી સલાહ આપે છે. 
8. જાસૂસી કરવી- ઘણી વાર તેમના બ્વાયફ્રેંડને લઈને આટલી પજેસિવ હોય છે કે તેમની જાસૂસી કરવા લાગે છે. બ્વાયફ્રેંડના મોબાઈલથી લઈને સોશલ મીડિયા અકાઉંટ બધા પર નજર રાખે છે. 

9. ઈષ્યાળુ થવું- જ્યાં કોઈ છોકરીથી બ્વાયફ્રેંડ વાત કરે તો ગર્લફ્રેંડને ઈર્ષ્યા થઈ જાય છે. એ પોતાને ઈંસિક્યૂર થઈ જાય છે. 
10.પોતાની ઈંપોર્ટેસ ભૂલી જવું- પ્રેમમાં બન્ને લોકો સમાન ઈંપોર્ટેસ હોય છે. પણ છોકરી પોતાને ભૂલી માત્ર તેમના બ્વાયફ્રેંડબા વિશે જ વિચારે છે. તેની પસંદ-નાપસંદ જ તેમની પસંદ બની જાય છે. પોતાના કરતા એ તેમના બ્વાયફ્રેંડના મૂડના હિસાબેથી કામ કરે છે.