શનિવાર, 27 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:21 IST)

આ ત્રણ વસ્તુઓના ઉપયોગથી, 5 મિનિટમાં ચમકશે તમારું ચેહરો

beauty tips
ચેહરાની રોનક જાણવી રાખવા દરેક કોઈ ઈચ્છે છે અને તેના માટે લોકો ઘણા પ્રોડક્ટસ પણ ઉપયોગ કરે છે પણ આજે અમે તમને ચેહરાની ત્વચાને ગ્લોઈંગ બનાવાનું એક એવું તરીકો જણાવીશ જેનાથી તમે માત્ર પાંચ મિનિટમાં તમારી ત્વચાનો નિખાર મેળવી શકે છે 
આ ખાસ ફેસપેકનું ઉપયોગ તમે કોઈ ફંકશનમાં જવાથી પહેલા અને મેકપ લગાવતા પહેલા પણ કરી શકો છો. 
આ પેકને બનાવા માટે નારિયેળ તેલ, લીંબૂ અને મધને લઈ લો. સૌથી પહેલા એક નાની ચમચી નારિયેળ  તેલ લો અને તેને હળવું ગરમ કરી લો. 
આ હૂંફાણા તેલમાં અડધું લીંબૂ અને થોડું મધ મિક્સ કરી લો. તમારી ફેસપેક લગાવા માટે તૈયાર છે. 
આ પેકને ફેસ પર માત્ર 5 મિનિટ સુધી રાખો એવું આ માટે કારણકે તેમાં લીંબૂ મળેલ હોય છે અને મોડે સુધી રાખતા પર બળતરા થઈ શકે છે. ચેહરાને પાણીથી ધોઈ લો. આવું કરવાથી તમારું ચેહરાની ત્વચામાં નિખાર આવી જશે.