શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (13:58 IST)

કેવી રીતે દૂર કરશો સિજેરિયન ડિલીવરીના નિશાન, જાણો ટિપ્સ

આજકાલ ઑપરેશન થવું સામાન્ય વાત છે.  મો ટાભાગની મહિલાઓની ડિલીવરી ઑપરેશનથી કરાય છે. જેના કારણે તેમના પેટ પર ઑપરેશનના  નિશાન રહી  જાય છે . જેના કારણે મહિલાઓ તેમની પસંદના કપડા પણ પહેરી શકતી નથી
 
ઑપરેશનના ડાઘ મટાવવા માટેના ઉપાય 

*

























ઑપરેશનના નિશાનને હટાવા માટે એક વાટકીમાં લીંબૂનો રસ કાઢી લો. હવે તેમાં થોડું મધ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા સીજેરિયન સેક્શનના નિશાન પર સારી રીતે લગાવો. સૂકાયા પછી ધોઈ નાખો. 
 
* નારિયળના તેલ અને જેતૂનના તેલને મિક્સ કરી તમારી સી-સેક્શનના નિશાન પર હળવા હાથથી માલિશ કરો. આવું કરવાથી આ જગ્યા પર લોહીનો પ્રવાહ તેજ થશે અને નિશાન ઓછા થઈ જશે. 
 
* એલોવેરાના ઉપયોગથી પણ સી-સેકશનના નિશાનને ઓછું કરી શકાય છે. જો તમે એક દિવસમાં 2 વાર એલોવેરા જેલને સી સેક્શનના નિશાન પર લગાવો છો તો તેનાથી નિશાન લાઈટ થઈ જશે.