Karwa Chauth Beauty tips - 16 શણગાર આપશે તમને ચાંદ જેવો નિખાર

પતિની લાંબી વય માટે ચાંદ નીકળવાની રાહ જોવી અને પતિનો
પ્રેમ મેળવવા માટે ચાંદ જેવુ રૂપ મેળવવાનો અને ચાંદની રાહ જોવી એ ચોથ પર દરેક સુહાગનનુ સપનું
હોય છે અને કેમ ન હોય. પતિના મન પર રાજ કરવાનો અધિકાર છે એમને . તે કરવાચૌથ પર પતિને રિઝવવામાં તમારી મદદ કરશે સુહાગના આ 16 શણગાર વિશે
જરૂર જાણો...





















1. માંગ ટીકા- માંગ ટીકા જ્યા સુધી માંગ પર ન સજાય ત્યા સુધી દુલ્હન પણ દુલ્હન ન લાગે- જી હા માંગ ટીકા તમારા મુખમંડળની શોભાને વધારી નાખે છે કે દરેકની નજર તમારા પર જ ટકી જાય છે. આજકાલ બજારમાં એક થી એક ચઢિયાતા દરેક ડિઝાઈનમાં માંગ ટીકા મળી જાય છે.
જેમાં કુંદન, સ્ટોન , મોતી ફૂલોથી બનેલા માંગ ટીકા પ્રમુખ છે. તમે ઈચ્છો તો રાજ્સ્થાની રખડી પણ જોઈ શકો છો.
2. ચાંદલો- ચાંદલા વગર સુહાગન નો
શ્રૃંગાર અધૂરો જ લાગે છે તમે કેટલી પણ આધુનિક હોય પણ કરવા ચોથના દિવસે પિયાના નામનો ચાંદલો
જરૂર લગાડો. વિશ્વાસ કરો
માથાના આ ચાંદલો તમારી સુંદરતાને નિખારવામાં કોઈ કમી નહી મુકે અને એ પતિના પાસે હોવાનો આભાસ કરાવશે.




















3. સિંદૂર- માંગમાં સિંદૂર વગર સુહાગનના બધા શ્રૃંગાર વ્યર્થ છે. તમે એમની સુહાગન
છો આ વાતનું પ્રતીક છે તમારી માંગનું
સિંદૂર તમારા પિયાના સૌભાગ્ય રૂપમાં ધરતી પર થનારનો સંદેશ છે તમારું સિંદૂર. કરવાચોથના દિવસે
ખૂબ ખાસ હશે.
પારંપારિક
દુલ્હન બનવાની ઈચ્છા હોય તો તમે એને તમારી માંગમાં પિયાની લાંબી વયની જેટલી લાંબી ભરી શકો છો. આ જોઈને તેમને તમારા પ્રત્યે
ફરીથી પ્રેમ થઈ જશે.





આ પણ વાંચો :