શનિવાર, 15 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Karwa Chauth Beauty Tips: ઘરે જ દહીંથી કરો ફેશિયલ 4 સ્ટેપ્સમાં મળશે ગ્લોઈંગ સ્કીન

Karwa Chauth Beauty Tips
1. ક્લીંજિંગ 
ફેશિયલ કરવાનો સૌથી પ્રથમ સ્ટેપ છે ક્લીંજિંગ દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. જે સ્કિન માટે ફાયદાકારી હોય છે. તેના માટે ઘટ્ટ દહીં લો અને તેને સીધુ સ્કિન પર લગાવો. સાથે જ હળવા હાથથી તેને સ્કિન પર રગડવું. તેનાથી 2 મિનિટ મસાજ કર્યા પછી ચેહરા પર તેને મૂકી દો. 
 
2. સ્ક્રબ - સ્ક્રબ કરવા માટે દહીંમાં વાટેલી કૉફી મિક્સ કરો. તેમાં થોડો મધ પણ મિક્સ કરો અને સ્ક્રબ કરો. કૉફી ખૂબ જ સારી સ્કિન એક્સફિલોએટર હોય છે જે ચેહરાની ઘણી પરેશાનીઓનો ઉકેલ થઈ શકે છે. 
 
3. મસાજ - ફેસ મસાજ માટે દહીંમાં કેટલાક ટીંપા લીંબૂની મિક્સ કરો ચપટી હળદર. તેનાથી ચેહરાની મસાજ કરવું. લીંબૂ અને હળદરના કારણે ચેહરા પર થોડા બળતરા હોઈ શકે છે. 
 
4. ફેસ પેક - ફેશિયલનો લાસ્ટ સ્ટેપ ફેસપેક હોય છે. તેના માટે દહીંમાં ટમેટાનો રસ, મધ અને ચણાનો લોટ મિક્સ કરો અને ચેહરા પર 20 મિનિટ માટે લગાવો. પછી હૂંફાણા પાણીથી ચેહરાને સાફ કરવું. તેને હટાવ્યા પછી માઈશ્ચરાઈજરનો ઉપયોગ કરવું.