વગર પાર્લર ઘરે જ સરળતાથી કરવું મેનીકોયોર પેડીકયોર

2 ચમચી જેતૂન તેલ 
1 ચમચી ખાંડ 
ટૉવેલ 
કેવી રીતે કરવું મેનીકોયોર 
સ્ટેપ 1
પહેલા સ્ટેપમાં હાથના નખને કૉટનની મદદથી સાફ કરીને ફાઈલરથી તેની શેપ બનાવવી. 
 
સ્ટેપ 2 
પછી ટબમાં હૂંફાણા પાણી અને થોડું શેમ્પૂ મિક્સ કરી તેમાં હાથને થોડા સમય માટે ડુબાડવું. હવે હાથને પાણીથી બહાર કાઢી ટોવેલથી સાફ કરવું. 
 
સ્ટેપ 3 
ત્રીજા સ્ટેપમાં ખાંડ અને જેતૂનનો તેલને મિક્સ કરી હાથ પર 10 મિનિટ સ્ક્રબ કરવું. પછી હાથને ગર્મ પાણીથી ધોઈ લો. હવે જેતૂનના તેલથી હાથની માલિશ કરવી. તેનાથી હાથ નરમ થશે. 
 
સ્ટેપ 4 
આખરે સ્ટેપમાં નખ પર તમારા મનપસંદ નેલપૉલિશ લગાવવી. 
 


આ પણ વાંચો :