સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (10:13 IST)

નાઈટ ક્રીમ લગાવાના ફાયદા

કોઈ પણ છોકરીઓ સુંદર ચેહરા ઈચ્છે છે પણ બદલતા લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે ચેહરા પર ગ્લો નહી આવતું. છોકરીઓ સ્કિનની સારવાર કરવા માટે સાવધાન હોય છે. કઈ ક્રીમ તેના પર સૂટ કરશે આ બધી વાતનો ધ્યાન રાખે છે. તે સિવાય છોકરીઓ રાત્રે ચેહરા પર કઈક પર લગાવીને સૂવાથી ગભરાવે છે 
 
કારન કે તેને લાગે છે કે રાત્રે ચેહરા પર કોઈ પણ ક્રીમ લગવાથી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. અમે તમને જાણકારી માટે જણાવીએ કે નાઈટ ક્રીમ સ્કિનને નુકશાન નહી પણ ફાયદા જ પહોંચાડે છે. 
આવો જાણીએ નાઈટ ક્રીમના ફાયદા 
 
રાત્રે સૂતા પહેલા ચેહરાની સફાઈ કરી એવી ક્રીમ લગાવો જેનાથી ત્વચા રિપેયર થઈ શકે. જેમકે તમે સમય સમય પર તમારી સ્કિનને માશ્ચરાઈજર અને લોશન આપો છો તે જ રીતે નાઈટ ક્રીમની જરૂર પણ હોય છે. આમ તો નાઈટ ક્રીમ રાત્રે સ્કિન પર સારી રીતે કામ કરે છે અને સ્કિનના નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે આટલું જ નહી સ્કિનને ગહરાઈથી માશ્ચરાઈજર અને બલ્ડ સર્કુલેશનને વધારવાનો કામ કરે છે. 
 
કેવી રીતે બનાવીએ નાઈટ ક્રીમ 
સામગ્રી 
4 મોટા ચમચી નારિયેળ તેલ 
4 મોટા ચમચી બદામ તેલ 
2 ચમચી ગ્લિસરીન 
4 ચમચી ગુલાબજળ 
2 મોટી ચમચી ઑલિબ ઑયલ 
 
બનાવાનો તરીકો 
નારિયેળ તેલમાં બદામ તેલ મિક્સ કરી ગર્મ કરી લો. તેમાં બે ચમચી ગ્લિસરીન અને 4 ચમચી ગુલાબજળ મિક્સ કરી ઉપયોગ કરો. તે સિવાય તમે સફરજનની મૂળ અને વચ્ચેનાભાગ કાઢી તેમાં બે ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી મિક્સરમાં વાટીલો. પછી તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો અને કોઈ કંટેનરમાં સ્ટોર કરી લો. અઠવાડિયામાં એક વાર ઉપયોગ કરો.