ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 16 ઑગસ્ટ 2017 (14:27 IST)

ચેહરા પર ભૂલીને પણ ન કરવું આ 7 વસ્તુઓનો ઉપયોગ, થશે નુકશાન

ચેહરાની સુંદરતા વધારવા માટે મહિલાઓ શું નથી કરતી. મોંઘા બ્યૂટી પ્રાડક્ટસ સિવાય એ ઘરેલૂ ઉપાય પણ અજમાવે છે અને ઘણી વાર ચેહરા પર કઈક એવી વસ્તુઓ પણ લગાવે છે જેનાથી ફાયદો થવાની જગ્યા નુકશાન પહોંંચી શકે છે. તેથી બધી મહિલાઓને જરૂર ખબર હોવી જોઈ કે કઈ વસ્તુઓના ઉપયોગથી સ્કિનને 
નુકશાન થઈ શકે છે.
1. સિરકા- કેટલીક મહિલાઓના ડાઘ-ધબ્બાને હટાવા માટે સિરકાનો ઉપયોગ કરે છે પણ સિરકામાં પાણી મિક્સ કર્યા વગર જો ચેહરાઅ પર લગાવાય તો તેનાથી સ્કિન પર ખંજવાળ અને રેશેજ જેવી સમસ્યા થઈ શકે છે. 
2. બીયર 
બીયરને ચેહરા પર લગાવાથી તેમાં રહેલ એસિડ સ્કિનને ડ્રાઈ બનાવી નાખે છે અને ત્વચામાં બળતરા પણ થવા લાગે છે. 

આ 1 ઉપાય ક્યારે નહી ખરશે વાળ

3. બેકિંગ સોડા 
આમ તો બેકિંગ સોડાથી સ્કિનને ઘણા ફાયદા હોય છે પણ જો તમે તેને પાણીમાં મિક્સ કરી લગાવશો તો સ્કિન પર ખીલ-ફોડીઓની સમસ્યા થઈ શકે છે. 

પાર્લર નહી, ઘરે બનેલી વેક્સથી વાળને કરો Remove

4. ફુદીના 
કેટલીક મહિલાઓ દુદીનાના પાનને વાટીને તેને માસ્કની રીતે ચેહરા પર ઉપયોગ કરે છે. પણ તેનાથી સ્કિન પર લાલ અને ખીલ થઈ જાય છે. 
5. ટૂથપેસ્ટ
ચેહરા પર ટૂથપેસ્ટ લગાવાથી ત્વચા પર સૂકાશ આવી જાય છે અને સમયથી પહેલા કરચલીઓ જોવા મળે છે. 

માત્ર એક રાતમાં કોણીની કાળાશ દૂર કરો

6. બૉડી લોશન 
બૉડી લોશનનું ઉપયોગ હાથ-પગનો સૂકાપન દૂર કરવા માટે કરાય છે પણ જો તેને ચેહરા પર લગાવાય તો રંગ કાળું થઈ જાય છે. 
7. વેસલીન 
ત્વચાના સૂકાપન દૂર કરવા માટે મહિલાઓ ચેહરા પર વેસલીન લગાવે છે. પણ તેનાથી ધૂળના કણ ત્વચાથી ચોંટી જાય છે જેના કારણે રોમછિદ્ર બંદ થઈ જાય છે. 
webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે